વક્તવ્ય / રાજ્યસભામાં પીએમ મોદીનું ઉદ્બોધન," અહીં ખેલાડીઓ કરતાં અમ્પાયર વધુ પરેશાન થતાં હોય છે" 

PM Modi's remarks in Rajya Sabha,

આજે પીએમ મોદીએ રાજ્યસભાને સંબોધતા કહ્યું હતું કે રાજ્યસભાના નિર્વાચિત થયેલા નવા ઉપસભાપતિ એક તેજસ્વી અને શાનદાર અમ્પાયર છે, અહી સદનમાં ખેલાડીઓ કરતાં જો કે અમ્પાયર વધુ પરેશાન થતાં હોય છે." 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ