ચૂંટણી / આવતી કાલે યોજાશે તાપીના સોનગઢ ખાતે PM મોદીની જંગી સભા

PM Modi's rally at Sonagadh in Tapi to be held tomorrow

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પોતાની જીત હાસિલ કરવા આવી ગરમીમાં પણ નાના-મોટા બધા નેતાઓ પરસેવો પાડી રહ્યા છે. જ્યારે આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાપી જિલ્લાના સોનગઢ ખાતે જનમેદનીને સંબોધશે, જેની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ