રક્ષાબંધન / 'ભાઈ 2024ની ચૂંટણીમાં તમારી જીત થાય તેવી પ્રાર્થના', PM મોદીની પાકિસ્તાની બહેને રાખડી મોકલીને આપી દુઆ

PM Modi's Pakistani Sister Sends Him Rakhi, Wishes For 2024 Elections

11 ઓગસ્ટે આવતા રક્ષાબંધન પહેલા પાકિસ્તાની બહેન કમર મોહસીન શૈખે ભાઈ નરેન્દ્ર મોદીને રાખડી મોકલીને દુઆ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ