રાજકીય ઘમાસાણ / 'વાટકો લઈને ભીખ માગતા કરી દીધા', PM મોદીના જુના વીડિયોએ પાકિસ્તાનમાં મચાવ્યું ગદર

PM Modi's old video of 'taking a bowl and begging' caused panic in Pakistan

પાકિસ્તાનમાં આજકાલ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં એક વીડિયોએ રાજકીય ઘમાસાણ મચાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ