કર્ણાટક ચૂંટણી / PM મોદીનો બેંગલુરૂમાં 36 કિમીનો મેગા રોડ-શો: એકસાથે 18 વિધાનસભા વિસ્તારોને કરશે કવર, જુઓ VIDEO

PM Modi's mega road-show of 36 km in Bengaluru

Karnataka Elections News: બેંગલુરુમાં  PM મોદીનો 36 કિમીનો રોડ શો સવારે 10 વાગ્યે શરૂ થઈ ગયો, આ રોડ શો બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે

બ્રેકિંગ ન્યૂઝ