સુરેન્દ્રનગર / VIDEO: PM મોદીનો બાળપ્રેમ: ભાજપ માટે મત માગતી બાળકીએ સંભળાવી કવિતા, ખુશ થઇ આપ્યો ઓટોગ્રાફ

PM Modis love for children Girl seeking votes for BJP recites poem

સુરેન્દ્રનગરમાં સભા બાદ PM મોદીનો ફરીવાર બાળપ્રેમ જોવા મળ્યો હતો. જેમાં એક નાની દીકરીએ ભાજપના સુંદર શૈલીમાં ગુણગાન ગાતા PM મોદીએ વખાણ સાંભળી ઓટોગ્રાફ આપ્યો  હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ