ચૂંટણી / રાજનાથસિંહની વિરુદ્ધ ચૂંટણી લડશે 'મોદી'

PM Modi's look alike Abhinandan Pathak filed nomination against Rajnath Singh

​લખનઉઃ પ્રધાનમંત્રી મોદીનાં હમશકલ અને એક વખતનાં પ્રશંસક, અભિનંદન પાઠક લખનૌથી રાજનાથ સિંહ સામે લડશે ચૂંટણી. શુક્રવારનાં રોજ સ્વતંત્ર ઉમેદવાર તરીકે અભિનંદને ફોર્મ ભર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ