વાયરલ / VIDEO : નેતા હોય ત્યાં માઈક બંધ જ ન થાય, PM મોદીએ ગુજરાતી ઑલિમ્પિક ખેલાડી માના પટેલને જુઓ કેમ આવું કહ્યું

PM Modis light hearted moments with olympians

ટોક્યો ઓલિમ્પિકથી સ્વદેશ પરત ફરેલા ખેલાડીઓ સાથે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં તેમણે ગુજરાતની બેક સ્ટ્રોક સ્વીમર માના પટેલ સહિત તમામ ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ