સંબોધન / ચીન વિવાદ અને કોરોનાકાળમાં PM મોદીનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય સંબોધન, જાણો શું કહ્યું

PM Modi's keynote address at United Nations Economic and Social Council session

લદાખમાં ચીન સાથે સીમા વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સામાજિક પરિષદ ( UN-ECOSOC )ના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કર્યું. ડીજીટલ માધ્યમથી કરવામાં આવેલ આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત મોટી મોટી આફતો સામે દ્રઢતાથી લડ્યું છે અને કોરોના સામેની લડાઈને જનઆંદોલન બનાવી દેવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ