કોવિડ 19 / કોરોના રોગચાળાને પગલે પીએમ મોદીનું મહત્વનું આયોજન, કરશે હવે આ કામ 

PM Modi's important plan for corona pandemic, planning for doing this

દેશમાં કોરોનાના કેસોએ ફરીથી રફતાર પકડતા હવે વડાપ્રધાન મોદી પોતે પણ એલર્ટ થયા છે, કોરોનાનો કેસો જ્યાં ફરીથી માથું ઊંચકી રહ્યો છે તેવા મુખ્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદી આજે બેઠક કરવાના છે, પ્રાપ્ત માહિતી અનુસાર 10.30 થી 12.00 સુધી યોજાશે જે પછી એક બીજી મીટિંગ થશે જેમાં કોરોના રસીને લઇને પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવાના છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ