મોટી રાહત / મોદી સરકારે DAP ખાતરની સબસિડીમાં કર્યો તોતિંગ વધારો, જાણો હવે ખેડૂતોને એક થેલી કેટલામાં મળશે

PM Modi's historic step: Subsidy on DAP fertiliser hiked by 140%

કેન્દ્રની મોદી સરકારે DAP ખાતર પરની સબસિડીમાં 140 ઘણો વધારો કર્યો છે. હવે ખેડૂતોને DAP ખાતરની એક થેલી પર 500 રુ.ને બદલે રુ.1200ની સબસિડી મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ