ભવ્ય સ્વાગત / PM મોદી અમેરિકા પ્રવાસથી પરત આવ્યા ભારત, દિલ્હી એરપોર્ટ પર જે.પી.નડ્ડાએ કર્યું ભવ્ય સ્વાગત

PM Modi's grand welcome at Delhi Airport

વડાપ્રધાન મોદી આજે અમેરિકા પ્રવાસથી પરત ભારત આવ્યા ત્યારે દિલ્હી એરપોર્ટ પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સાથેજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ