Daily Dose / PM Modi નો ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા, આ તો ટ્રેલર હતું પિક્ચર અભી બાકી હૈ

ભારતના દરેક અખબારમાં અને ન્યૂઝમાં એક નામ સતત ગુજતું રહે છે એ છે સેન્ટ્રલ વિસ્ટા, 8 સપ્ટેમ્બરે PM Modi એ સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન કર્યું, પણ તમને એ વાત જાણી નવાઈ લાગશે કે હજુ આ પ્રોજેક્ટમાં માત્ર 10% જેટલું જ કામ થયું છે. એ પણ કહી શકાય કે આ તો ટ્રેલર હતું પિક્ચર અભી બાકી હૈ, તો જાણો શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, કેટલો ખર્ચો તેમજ કેવું થશે નિર્માણ, જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ