સર્વે / Global Leadersમાં PM મોદીનો દબદબો: બાઈડન, સુનક સહિત 22 દેશના દિગ્ગજોને પાછળ ધકેલ્યા

PM Modi's dominance in Global Leaders: 22 national giants including Biden, Sunak pushed back

સર્વે અનુસાર વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. તાજેતરના સર્વેમાં પીએમ મોદીને 78 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ