સોશ્યલ મીડિયા / PM મોદીના બર્થડે પર ટ્વિટરમાં #બેરોજગાર દિવસ ટ્રેન્ડ, જુઓ કેવા સવાલો કરી રહ્યા છે સોશ્યલ મીડિયા યુઝર્સ

PM Modi's birthday on Twitter #UnemploymentDay trend, see what questions social media users are asking

PM મોદીનો આજે 71મો જન્મદિવસ છે. આ પ્રસંગે ભાજપ 20 દિવસની સેવા અને સમર્પણ અભિયાનની તૈયારી કરી રહ્યું છે, જ્યારે યુથ કોંગ્રેસ તેને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવી રહી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ