ઉજવણી / ગુજરાતમાં ઠેર-ઠેર PM મોદીના જન્મદિવસની ઉજવણી, જાણો શું કરાયું છે આયોજન

PM Modi's birthday celebrations in Gujarat

વિવિધ શહેરમાં અલગ રીતે PM મોદીના જન્મ દિવસની ઉજવણી,અમદવાદના બાપુનગરમાં નમો વન બનાવવામાં આવશે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલા બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 71 હજાર છોડવાનોને ઉછેરવામાં આવશે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ