સંબોધન / ભારતમાં રસી વિતરણને લઈને PM મોદીનું મોટું નિવેદન, કહ્યું આમાં ચૂંટણીની જેમ કરવું પડશે કામ

PM Modi's big statement on vaccine distribution in India, said it has to work like an election

દરેક નાગરિક માટે વહેલામાં વહેલી તકે રસી પહોંચાડી શકાય તે માટે વડાપ્રધાને એક નવી વ્યવસ્થા બનાવવાની સૂચના આપી હતી. આ અંગેની ખાતરી માટે તમામ નાગરિકોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા હાકલ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રસીકરણ વિતરણની એવી વ્યવસ્થા વિકસિત કરવાની સૂચના આપી હતી જેમાં ચૂંટણીના આયોજન જેવી વ્યવસ્થા થાય અને જેમાં દરેક સરકાર અને નાગરિક જૂથો ભાગ લઈ શકે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x