સંબોધન / આત્મનિર્ભર ભારત : PM મોદીએ દેશમાં હથિયારોના ઉત્પાદનને લઈને આપ્યું મોટું નિવેદન

pm Modi's At Defence Industry Outreach Webinar-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર ભારત વિષય પર વેબિનારને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા થોડા વર્ષોમાં મારા પ્રયત્નો રહ્યા છે કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં બંધનોને તોડવામાં આવે. આ બેઠકમાં ભારતમાં રક્ષા ઉત્પાદન સાથે જોડાયેલા સ્ટેક હોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ