મિશન કાશ્મીર / ધરતી પરના સ્વર્ગ માટે PM મોદીનો છે આ '3D પ્લાન'

PM Modi's 3 D Formula for Mission Kashmir

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં નવો અધ્યાય જોડ્યો છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે અને છેલ્લા 70 વર્ષથી આર્ટિકલ 370ના કારણે વિશેષ અધિકાર મેળવતો રહ્યું હતું. હવે તે અધિકારોને ખતમ કરી દેવામાં આવ્યા છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરના લોકોને સંદેશ આપવા રાષ્ટ્ર સંબોધન કર્યું અને કાશ્મીરના લોકો સામે તેમનું વિઝન મૂક્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ