પ્રવાસ / શી જિનપિંગ ભારત આવશે, મહાબલીપુરમ માં PM મોદી સાથે કરશે મુલાકાત

PM Modi-Xi Jinping summit at Mamallapuram Tamil Nadu

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. શી જિનપિંગ ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચેન્નાઇની નજીક મહાબલીપુરમની મુલાકાત લેશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર સંમેલન દરમિયાન વચ્ચે મુલાકાત યોજાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ