યાદો / PM મોદી રોજ રાતે 'જગત જનની'ને લખતાં હતાં પત્ર, મહિનાઓ પછી ફાડી દેતા હતા

PM Modi wrote letters to Jagat janani every night letters soon to be published in a book

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુવાનીમાં દરરોજ માતા દેવીને પત્રો લખતા હતા. તે પોતાના પત્રોમાં માતાને 'જગત જનની' સંબોધન આપતા હતા. પીએમ મોદી સૂતા પહેલા દરરોજ એક પત્ર લખતા હતા. હાર્પર કોલિન્સ ઇન્ડિયા હવે તેમના દ્વારા લખાયેલા આ પત્રો પ્રકાશિત કરવા જઈ રહ્યું છે. પત્રના વિષયો વિવિધ હતા. ક્યારેક તે દુ:ખ તો ક્યારેક ખુશી વિશે હોતા હતા, તો ક્યારેક યાદો વિશે. આ પત્રો મોદીની ડાયરીમાંથી લેવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ