આસામ / PM મોદી આ કારણે 'ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ' નું ઉદઘાટન કરવા આસામ નહીં જાય

pm modi won t inaugurate khelo india youth games in assam

નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના વિરોધને પગલે પીએમ નરેન્દ્ર મોદીને આસામની મુલાકાત રદ્દ કરવી પડી છે. પીએમ મોદી ગુવાહાટીમાં 10 જાન્યુઆરીએ 'ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2020' નું ઉદઘાટન કરવાના હતા. ત્રીજા યૂથ ગેમ્સ 10થી 22 જાન્યુઆરી વચ્ચે રમવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ