કટાક્ષનો જવાબ / ઓવૈસીમાં હિંમત હોય તો કોઈ હિંદુ સાથે... વાયરલ તસવીર બાદ અમિત શાહે AIMIM પ્રમુખને આપ્યો જવાબ

pm modi with muslim bjp worker in bengal home minister amit shah reply to asaduddin owaisi

મુસ્લિમ કાર્યકર ઝુલ્ફિકારની સાથે મોદીની વાયરલ તસવીર પર ઔવેસીને જવાબ આપતા અમિત શાહે જણાવ્યું કે તમે કોઈ હિંદુ સાથે તસવીર લઈ દેખાડો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ