સૌજન્ય સંદેશ / પીએમ મોદીએ ટ્રમ્પ દંપત્તિને ઠીક થવાની પાઠવી શુભેચ્છા, રાષ્ટ્રપતિ કોવિંદે પણ કહ્યું આવું

PM Modi wishes Trump couple well, President Kovinde says

કોરોના કામગીરીના મુદ્દે ટ્રમ્પ પહેલાથી જ વિરોધીઓના નિશાના પર છે, જો કે હવે તેઓ પોતે જ કોરોના સંક્રમિત થઈ ગયા છે, સાથે જ તેમના પત્ની અને યુએસ ના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ પોઝીટીવ આવ્યા છે. આ પહેલા તેમના એક સલાહકાર હોપ હિક્સ નો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. જે બાદ ટ્રમ્પ દંપત્તિનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ