ઇલેક્શન 2022 / ફરી ગુજરાતમાં PM મોદી: વોટિંગ બાદ ગાંધીનગરમાં આ ખાસ જગ્યાએ જાય તેવી શક્યતા

PM Modi will vote at Ranip in Ahmedabad

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે વડાપ્રધાન મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા આવશે. તેઓ આજે સાંજ અમદાવાદ પહોંચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ