મુલાકાત / વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, રાષ્ટ્રીય એકતા દિવસ પર કેવડિયા ખાતે કરશે આ મોટા કામોનું લોકાર્પણ 

PM Modi will visit Gujarat, inaugurate these big works at Kevadia on National Unity Day

ગુજરાતમાં સત્તા પરર્વિત થયા બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદી આવશે ગુજરાત પ્રવાસે, રાષ્ટ્રીય એકતા દિવસ પર કેવડિયા ખાતે વિવિધા પ્રકાલ્પો અને લોકાર્પણના કાર્યક્રમો કરી રાષ્ટ્રજોગ સંબોધન કરશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ