તમારા કામનું / PM કિસાન યોજનાને લઈને સૌથી મોટી અપડેટ! પ્રધાનમંત્રી મોદી પોતે આ તારીખે જાહેર કરશે 11મો હપ્તો

pm modi will release the 11th installment of pm kisan samman nidhi yojana on 31 may 2022 know more

PM કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે સન્માન નિધિનો 11મો હપ્તો જાહેર કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ