પ્રવાસ / આવતીકાલે PM મોદી વારાણસીમાં, કરશે 1200 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ધાટન

PM Modi Will Deliver 12 Hundred Crore Projects In Kashi On Sunday

PM મોદી રવિવારે પોતાના સંસદીય વિસ્તારની મુલાકાત લેશે અને કાશી વાસીઓને 1200 કરોડ રૂપિયાની યોજનાઓની સોગાત આપશે. તેમાં BHUના 430 બેડની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને 74 બેડની સાઈકિએટ્રી હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કરશે. આ સાથે પંડિત દીનદયાળ સ્મૃતિ ઉપવનમાં 63 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરીને જનસભા સંબોધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ