મુલાકાત / નરેન્દ્ર મોદી અને અમિત શાહને આવકારવા ગુજરાત આતુર, અમદાવાદમાં આજે સભા

PM Modi Will Bless His Mother Today Evening

લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ