'મન કી બાત' / PM મોદી આજે 71મી વખત કરશે 'મન કી બાત', આ મુદ્દે કરી શકે છે ચર્ચા

pm modi will address the nation through mann ki baat programme at 11 am on sunday

પીએમ મોદી આજે સવારે 11 વાગે રેડિયો પર 71મી વખત `મન કી બાત' કરશે. જેમાં પીએમ મોદી દેશ અને વિદેશમાં જનતાની સાથે પોતાના વિચાર રજૂ કરશે. આ મન કી બાત 2.0નું 18મું સંસ્કરણ હશે. શક્ય છે ગઈકાલે 3 કોરોના વેક્સીન કંપનીની મુલાકાત લીધા બાદ આજે પીએમ આ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ