કાર્યક્રમ / 7 દિવસનાં 'મતુઆ ધર્મ મહા મેળા'ને આજે PM મોદી કરશે સંબોધિત, જાણો આ સમુદાય વિશે

pm modi will address matua dharma maha mela 2022 today

PM મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળના શ્રીધામ ઠાકુરનગરમાં મતુઆ સમુદાયની પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી શ્રી હરિચંદ ઠાકુરની 211મી જન્મજયંતિ પર આયોજિત 'મતુઆ ધર્મ મહા મેળા'ને સંબોધિત કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ