અભેદ સુરક્ષા / PM મોદીનાં વડોદરામાં આગમન અગાઉ 5000થી વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત, સ્ટેજ પર બેસનારાઓ માટે ખાસ નિયમ

PM Modi will address a public meeting on June 18 in Vadodara

PM મોદી 18 જૂનના રોજ વડોદરામાં લેપ્રસી મેદાન ખાતે વિશાળ સભાને સંબોધશે. જો કે, કોરોનાના કેસો વધતા સભામાં સ્ટેજ પર બેસનારાઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયો.

બ્રેકિંગ ન્યૂઝ