આગમન / 'ગેમચેન્જર રાફેલ'ની ભારતમાં લેન્ડીંગ પર આગવા અંદાજમાં PM મોદીએ કહ્યું 'સ્વાગતમ્'

pm modi welcomes rafale jet with swagatam tweet

આજે દુશ્મનોના કાળ એવા રાફેલે ભારતમાં લેન્ડીંગ કરી લીધું છે. અંબાલા એરબેઝ પર પાંચ રાફેલ ફાઈટર જેટ આવી ગયા છે ત્યારે દેશભરમાં નાગરિકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને આનંદ વ્યક્ત કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ