જપાન મુલાકાત / દેખો દેખો કૌન આયા, ભારત માં કા શેર આયા, ટોકયોમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ક્વાડ સંમેલનમાં આપશે હાજરી

pm modi welcomed in japan tokyo by indian diaspora hooting modi modi and bharat mata ki jay

PM મોદી જપાન મુલાકાતે પહોંચ્યા છે. TOKYO માં તેઓનું ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 'મોદી મોદી' અને 'ભારત માતા કી જય' ના નારા લાગ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ