Viral / સૂર્યગ્રહણ જોવા મોદીએ પહેર્યા આ મોટી બ્રાન્ડના ચશ્મા, કિંમત જોઈ આંખો ફાટી જશે

pm modi wear sunglasses for solar eclipse 2019 ring of fire know the Price of the Sunglasses

વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ આજે થયું. દેશના અનેક ભાગમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું. આ સમયે PM મોદીએ પણ સૂર્યગ્રહણ નીહાળ્યું. આ સમયનો ફોટો તેઓએ ટ્વિટ કર્યો. જ્યારે તેઓએ ફોટો શેર કર્યો ત્યારે સોશિયલ મીડિયા યૂઝર્સે તેને લઈને પ્રતિક્રિયા આપી. કેટલાકે તો પીએમ મોદીના ચશ્માની કિંમત પણ જણાવી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ