સ્વતંત્રતા દિવસ / સફેદ ખાદીનો કૂર્તો, જોધપુરી પાઘડી સાથે સ્વતંત્રતા દિવસ પર ખાસ અંદાજમાં જોવા મળ્યા PM મોદી

PM Modi wear jodhpuri pagadi and khadi kurta on 73rd Independence day 2019

સ્વતંત્રતા દિવસ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીએ ખાસ પરિવેશ ધારણ કર્યો હતો. તેઓએ ખાદીના સફેદ કૂર્તા સાથે ગળામાં ગમછો અને માથે જોધપુરી પાઘડી બાંધી હતી. લાલ કિલ્લા પરથી ભાષણ કરતી સમયે પીએમ મોદી ટ્રેડિશલ પરિવેશમાં જોવા મળ્યા. આવો જાણીએ પીએમના પોષાક વિશે વિગતે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ