ભેટ / પીએમ મોદી બિહાર પર ઓવારી ગયા, કહ્યું બિહારના લોકોને ટ્રેનિંગ અને રોજગાર બંને મળશે

PM Modi visited Bihar, saying the people of Bihar will get both training and employment

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે દરભંગા ખાતે નવા એઇમ્સ સ્થાપવાની મંજૂરી આપી છે. તે બિહારના આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મદદ કરશે એમ પીએમ મોદીએ જણાવ્યું હતું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ