મોનસૂન સત્ર / PM મોદીએ અત્યાર સુધી 58 દેશોનો કર્યો પ્રવાસ, જાણો કેટલા કરોડ ખર્ચ થયો

PM Modi visited 58 countries in 2015 which cost Rs 517.82 crore

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2015 થી નવેમ્બર 2109 દરમિયાન કુલ 58 દેશોની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતો પર કુલ 517.82 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. મંગળવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ