આશીર્વાદ / PM મોદી વારાણસીની મુલાકાતે, કાશી વિશ્વનાથ મહાદેવના કર્યા દર્શન

PM Modi To Visit Varanasi Today

લોકસભા ચૂંટણીમાં વિજયી રથ પર સવાર થઇ બીજી વખત પૂર્ણ બહૂમતિવાળી સરકાર બનાવા જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીની વારાણસીની આ પ્રથમ મુલાકાત છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ