ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મુલાકાત / PM મોદી પેટાચૂંટણીના માહોલ વચ્ચે આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે, કેવડિયામાં રાત્રિરોકાણ

PM Modi visit two day gujarat visit today

ગુજરાતમાં હાલ પેટાચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી સવારે 10 કલાકની આસપાસ અમદાવાદ આવી પહોંચશે. જો કે ત્યારબાદ પીએમ મોદી સીધી ગાંધીનગર પૂર્વ સીએમ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના નિવાસ સ્થાને જશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ