ફેણી / વાવાઝોડાએ મચાવેલી તબાહીનું નિરીક્ષણ કરવા ઓડિસા પહોંચ્યા PM મોદી

PM Modi to visit storm-hit areas of Odisha Cyclone Fani

ચક્રવાત ફેણીએ ઓડિસાના પુરીમાં સૌથી વધુ તબાહી મચાવી છે. ચક્રવાત ફેણી ત્રાટકતા 39 લોકોનાં મોત પણ થયા છે. ત્યારે ઓડિસાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદી આજે ઓડિસાની મુલાકાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી પટનાયકે તેમનું સ્વાગત કર્યું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ