પ્રવાસ / PM મોદી પેટાચૂંટણી પહેલા બે દિવસીય ગુજરાત પ્રવાસે, શું ફરી જોવા મળશે લહેર?

PM Modi visit gujarat befoer byelection

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની આગામી પેટાચૂંટણી પહેલા બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી 30 ઓક્ટોબરની સાંજે ગુજરાત આવશે. 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ સાબરમતી નદીથી સી-પ્લેનમાં કેવડિયા પહોંચી ઉડાનનો પ્રારંભ કરાવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ