ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

શ્રદ્ધાંજલિ / PM મોદીએ મહેશ-નરેશ કનોડિયાને આપી શ્રદ્ધાંજલિ, હિતુ કનોડિયાએ કહ્યું કે અમારા પરિવાર માટે ગર્વની વાત

PM Modi visit gandhinagar mahesh and naresh kanodia family

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા ગાંધીનગર પહોંચ્યાં હતા. જ્યાં પીએમ મોદીએ કેશુબાપાના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. જો કે ત્યારબાદ તેઓ મહશે-નરેશ કનોડિયાના ઘરે પહોંચ્યાં હતા અને ત્યાં પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ