ગાંધીનગર / વિદ્યા સમીક્ષા કેન્દ્રથી રમત-ગમત, શિક્ષણ અને પોષણ અંગે PM મોદીનો ઈ-સંવાદ, વિદ્યાર્થીનીને પૂછ્યું- ફર્સ્ટ આવે છે એટલે તને ઉભી કરી ?

pm modi visit exhibition vidya samiksha kendra in gandhinagar

ગાંધીનગરમાં PM મોદીએ આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ધાટન કર્યુ અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વધુ સુદ્રઢ અને મજબૂત બને તે દિશામાં વધુ એક પગલું ભર્યુ. વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રે દેશનું સર્વપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે CCCનો શુભારંભ કરવામાં આવ્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ