ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વ્યવસ્થા / PM મોદીની સુરક્ષા વ્યવસ્થાને લઇને અમદાવાદમાં આજે આ રસ્તાઓ બંધ રહેશે, જાણો કયા

PM Modi visit ahmedabad sea plane road close

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પીએમ મોદી આજે ગુજરાતને મહામૂલી સી-પ્લેનની ભેટ આપશે. કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ આવશે. ત્યારે શહેરમાં પીએમ મોદીની મુલાકાતને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પીએમ મોદીની મુલાકાતને લઇને કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ