વિશ્વ / 'PM મોદીએ રોકી દીધી વૈશ્વિક તબાહી', રશિયાને ટપારતાં CIA ચીફે સ્વીકારી ભારતની તાકાત

Pm modi views on nuclear weapons impacted russia and ukraine war claims cia chief william burns

અમેરિકી ખુફિયા એજન્સી CIAનાં પ્રમુખે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના વિચારોની રશિયા પર મોટી અસર થઇ છે. યુક્રેન યુદ્ધ પર તેમના વિચારોથી પ્રભાવિત થઇને રશિયાએ અત્યાર સુધી પરમાણુ હથિયારોનો ઉપયોગ નથી કર્યો. તેના લીધે સમગ્ર દુનિયા વૈશ્નિક તબાહીથી બચી છે.

બ્રેકિંગ ન્યૂઝ