બેઠક / અનલૉક બાદ પ્રથમ વખત PM મોદી તમામ રાજ્યોના CM સાથે આ અંગે કરશે સંવાદ

pm modi video conferencing with state cms coronavirus unlock1

દેશમાં સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. હવે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ લાખને પાર થઇ ચૂકી છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે અનલૉક-1 થયા બાદ પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x