અનાવરણ / હવેથી પરમવીર ચક્ર વિજેતાઓના નામથી ઓળખાશે આંદામાન-નિકોબારના આ 21 ટાપુ, PM મોદીના હસ્તે કરાયું નામકરણ

pm modi unveils the model of the national memorial dedicated to netaji subhas chandra bose

PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફેરેન્સ થકી અંદમાન- નિકોબાર દ્વીપ સમૂહનાં 21 સૌથી મોટા અનામી દ્વીપોનું નામકરણ 21 પરમવીરચક્ર વિજેતાઓનાં નામ પર કરવાનાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ