ભારત / રિષભ પંતના સમાચાર સાંભળી PM મોદી પણ વ્યથિત, ક્રિકેટ જગતમાં પ્રાર્થનાઓનો દોર; જુઓ કોણે શું કહ્યું

PM modi Tweets for pant's car accident

ઉત્તરાખંડનાં રૂડકી પાસે રિષભ પંતની મર્સિડીઝ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ જેમાં પંત પણ ઘાયલ થયાં છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમના સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ