સંકેત / PM મોદીએ અચાનક ટ્વિટ કરીને કહ્યું કે વિચારી રહ્યો છું કે આ માધ્યમ છોડી દઉં, થવા લાગ્યા તર્ક-વિતર્ક

PM modi tweets about giving up social media accounts on sunday

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ઘણા લોકપ્રિય છે. પ્રધાનમંત્રી મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ ટ્વિટર પર સૌથી વધુ ફોલો મેળવનાર નેતા છે. ટ્વિટર પર પીએમ મોદીના 53.3 મિલિયન ફૉલોઅર છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના 73.2 મિલિયન ફૉલોઅર છે. હવે પ્રધાનમંત્રી મોદી પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરવાનું મન બનાવી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ